શોધખોળ કરો
ફરહાન અખ્તર સાથે લગ્ન કરવા જઇ રહેલી શિબાની દાંડેકર કોણ છે?
1/7

બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર 19 ફેબ્રુઆરીએ ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે લગ્ન કરશે.
2/7

ફરહાન અને શિબાની 2018થી રિલેશનશિપમાં છે. બંને છેલ્લા ચાર વર્ષથી ડેટ કરી રહ્યા છે.શિબાની દાંડેકર સિંગર, એક્ટ્રેસ અને એન્કર છે. તેણે પોતાના કરિયરની શરૂઆત અમેરિકન ટીવી એન્કર તરીકે કરી હતી.
3/7

ભારત આવ્યા બાદ શિબાનીએ ઘણા હિન્દી શો અને ઈવેન્ટ્સ હોસ્ટ કર્યા છે.
4/7

શિબાની મરાઠી પરિવારમાંથી આવે છે. શિબાનીનો જન્મ 27 ઓગસ્ટ 1981ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં એક મરાઠી પરિવારમાં થયો હતો.
5/7

શિબાનીએ ફિલ્મો, ટીવી શો, રિયાલિટી શો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. શિબાનીની પહેલી ફિલ્મ 'રોય' હતી.
6/7

શિબાની 'ઝલક દિખલા જા 5', 'ખતરો કે ખિલાડી'માં સ્પર્ધક હતી. શિબાની દાંડેકરે રિયાલિટી શોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે.તેણીએ ઘણા શો હોસ્ટ કર્યા છે. શિબાનીએ વેબ સીરિઝ 'ફોર મોર શોટ્સ પ્લીઝ 2' અને 'હોસ્ટેજ 2'માં કામ કર્યું છે.
7/7

શિબાનીને સંગીતનો પણ શોખ છે. પોતે પણ સિંગર છે. તેનું એક મ્યૂઝિક બેન્ડ છે જેનું નામ ડી-મેજર છે.
Published at : 18 Feb 2022 06:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
