શોધખોળ કરો
Photos: અનન્યા પાંડેએ શેર કર્યા હેપ્પી ફોટો, પોતાની ગર્લ ગેંગને મિસ કરી રહી છે અનન્યા
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/8957aa62fa00392650a0e546049adb96_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા પાંડેએ શેર કરેલા ફોટો
1/6
![સ્ટૂડેંટ ઓફ ધ યર 2 થી ડેબ્યુ કરનાર એક્ટ્રેસ અનન્યા પાંડે આ દિવસોમાં પોતાની કામની વ્યસ્તતાના કારણે બિઝી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/d0096ec6c83575373e3a21d129ff8fefbfdf2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્ટૂડેંટ ઓફ ધ યર 2 થી ડેબ્યુ કરનાર એક્ટ્રેસ અનન્યા પાંડે આ દિવસોમાં પોતાની કામની વ્યસ્તતાના કારણે બિઝી છે.
2/6
![હમણાં જ અનન્યા પાંડેએ પોતાના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/18e2999891374a475d0687ca9f989d831f24d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હમણાં જ અનન્યા પાંડેએ પોતાના "હેપ્પી દિવસો"ના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અનન્યાના ફેન્સ તેના આ ફોટોને ખુબ લાઈક કરી રહ્યા છે.
3/6
![આ ફોટોમાં અનન્યા પાંડે પોતાની ગર્લ ગેંગ સાથે દેખાઈ રહી છે અને કેટલાક ફોટોમાં ક્યુટ પોઝ આપતી દેખાઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/032b2cc936860b03048302d991c3498f3134d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટોમાં અનન્યા પાંડે પોતાની ગર્લ ગેંગ સાથે દેખાઈ રહી છે અને કેટલાક ફોટોમાં ક્યુટ પોઝ આપતી દેખાઈ રહી છે.
4/6
![કામ વ્યસ્ત હોવાના કારણે અનન્યા પાંડે પોતાની ગર્લ ગેંગ અને ફેમિલી સાથે સમય નથી વિતાવી શકતી. જેના કારણે અનન્યા ઘણી નિરાશ દેખાઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/156005c5baf40ff51a327f1c34f2975bad4ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કામ વ્યસ્ત હોવાના કારણે અનન્યા પાંડે પોતાની ગર્લ ગેંગ અને ફેમિલી સાથે સમય નથી વિતાવી શકતી. જેના કારણે અનન્યા ઘણી નિરાશ દેખાઈ રહી છે.
5/6
![અનન્યાએ પહેલાં તેની બહેનપણીઓ સાથે ખુશીની પળો વિતાવી હતી તે યાદ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/799bad5a3b514f096e69bbc4a7896cd91800d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યાએ પહેલાં તેની બહેનપણીઓ સાથે ખુશીની પળો વિતાવી હતી તે યાદ કરી છે.
6/6
![અનન્યા પાંડેએ આ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે - ખુશનુમા દિવસમાં મારી ગર્લ ગેંગને ઘણી મિસ કરી રહી છું અને અજાણ્યા બલૂન્સને પણ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/27/f3ccdd27d2000e3f9255a7e3e2c4880086963.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનન્યા પાંડેએ આ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે - ખુશનુમા દિવસમાં મારી ગર્લ ગેંગને ઘણી મિસ કરી રહી છું અને અજાણ્યા બલૂન્સને પણ..
Published at : 27 Apr 2022 03:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)