શોધખોળ કરો
અનન્યા પાંડેએ વિજય દેવરકોંડા સાથે આપ્યા હોટ પોઝ, જુઓ બોલ્ડ તસવીરો
અનન્યા પાંડેએ વિજય દેવરકોંડા સાથે આપ્યા હોટ પોઝ, જુઓ બોલ્ડ તસવીરો
અનન્યા પાંડે
1/5

સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરકોંડા અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે તેમની આગામી ફિલ્મ લાઈગરના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ અભિનેતા પટના પહોંચ્યા હતા. આ ફિલ્મનું ગીત આફત હાલમાં જ રિલીઝ થયું હતું, જેમાં બંનેની ક્યૂટ કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. હવે અનન્યા પાંડેએ અભિનેત્રી સાથેના ઘણા સિઝલિંગ ફોટા Instagram પર શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
2/5

આ તસવીરોમાં વિજય દેવરકોંડા અનન્યા પાંડે સાથે પોઝ આપતા જોવા મળે છે. અનન્યા પિંક કલરના બ્રાલેટ ટોપ અને પેન્ટમાં જોવા મળી રહી છે. તે જ સમયે, વિજય ખુલ્લા શર્ટ બ્લેક પેન્ટમાં જોવા મળે છે. બંનેની જોડી શાનદાર લાગી રહી છે.
Published at : 07 Aug 2022 05:27 PM (IST)
આગળ જુઓ





















