શોધખોળ કરો
Ananya Panday: બિકીનીમાં અનન્યા પાંડેએ વર્તાવ્યો કહેર, સ્પેન વેકેશનની તસવીરો થઈ વાયરલ
Ananya Panday Photo: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે તાજેતરમાં સ્પેન અને પોર્ટુગલના પ્રવાસે ગઈ હતી. જ્યાંથી તેના કથિત બોયફ્રેન્ડ સિદ્ધાર્થ રોય કપૂર સાથેની વેકેશનની તસવીરો આગની જેમ વાયરલ થઈ હતી.
અનન્યા પાંડે
1/8

Ananya Panday Photo: બોલિવૂડ સ્ટાર ચંકી પાંડેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડે તાજેતરમાં સ્પેન અને પોર્ટુગલના પ્રવાસે ગઈ હતી. જ્યાંથી તેના કથિત બોયફ્રેન્ડ સિદ્ધાર્થ રોય કપૂર સાથેની વેકેશનની તસવીરો આગની જેમ વાયરલ થઈ હતી.
2/8

હવે અભિનેત્રી અનન્યા પાંડેએ તેના સ્પેન વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
3/8

અભિનેત્રી અનન્યા પાંડે તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી હતી.
4/8

આ દરમિયાન અભિનેત્રીએ બિકીનીમાં ફોટો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી.
5/8

લોકો આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે
6/8

અભિનેત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર બિકીની તસવીરો શેર કરી છે. જેમાં તે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
7/8

આ દરમિયાન અભિનેત્રી અનન્યા પાંડે બિકીનીમાં કિલર પોઝ આપતી જોવા મળી હતી.
8/8

આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
Published at : 23 Jul 2023 10:25 PM (IST)
આગળ જુઓ
Advertisement





















