શોધખોળ કરો
'તેનો અવાજ નશીલો હતો પણ મે તેને નાકની સર્જરી કરવા કહ્યું હતું', જ્યારે ડિરેકટરે પ્રિયંકાને આપી સલાહ
Bollywood News: 'અંદાઝ' અને 'હાં મૈંને ભી પ્યાર કિયા હૈ' જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા સુનિલ દર્શને તાજેતરમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશે મોટો ખુલાસો કર્યો છે..
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

Bollywood News: 'અંદાઝ' અને 'હાં મૈંને ભી પ્યાર કિયા હૈ' જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા સુનિલ દર્શને તાજેતરમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશે મોટો ખુલાસો કર્યો છે..
2/7

બોલિવૂડ બાદ હોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સની દેઓલ સાથે 'હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાઇ'માં અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ અભિનેત્રીને ફિલ્મ ‘અંદાઝ’થી લોકપ્રિયતા મળી હતી.
Published at : 29 Nov 2023 11:22 AM (IST)
આગળ જુઓ