શોધખોળ કરો
Anjali Arora Photo: અંજલિ અરોરા સ્ટનિંગ લુકે ફેન્સના ધબકારા વધાર્યા
Anjali Arora Photo: સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હાલમાં હેડલાઈન્સમાં છે. 'કાચા બાામ' ગીત પર બોલ્ડ ડાન્સ કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
અંજલિ અરોરા
1/6

સોશિયલ મીડિયા સ્ટાર બની ગયેલી અંજલિ અરોરાએ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દીધી હતી.
2/6

રીલ વીડિયો બનાવીને ફેમસ થયેલી અંજલિ અરોરા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના પોપ્યુલર રિયાલિટી શો 'લોકઅપ'નો પણ ભાગ રહી ચૂકી છે.
3/6

અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બોલ્ડ ડાન્સ વીડિયોથી લોકોમાં ઘણી ફેમસ થઈ ગઈ છે.
4/6

અંજલિની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીની કોઈપણ તસવીર મિનિટોમાં જ વાયરલ થઈ જાય છે.
5/6

તમને જણાવી દઈએ કે અંજલિ અરોરાએ સૌથી પહેલા TikTok એપ પર વીડિયો બનાવીને પૈસા કમાવવાનું શરૂ કર્યું હતું.
6/6

પરંતુ જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન આ એપ રાતોરાત બંધ થઈ ગઈ ત્યારે તેને લાગ્યું કે તેની કારકિર્દી પણ ખતમ થઈ ગઈ છે. અંજલિ અરોરા હવે ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબથી ઘણી કમાણી કરી રહી છે.
Published at : 15 Nov 2025 02:04 PM (IST)
આગળ જુઓ
Advertisement





















