શોધખોળ કરો
Anushka Sharma: બોડીકોન ડ્રેસમાં અનુષ્કા શર્માએ શેર કરી શાનદાર તસવીરો, જુઓ કાતિલ અંદાજ
Anushka Sharma: બોડીકોન ડ્રેસમાં અનુષ્કા શર્માએ શેર કરી શાનદાર તસવીરો, જુઓ કાતિલ અંદાજ
અનુષ્કા શર્મા
1/7

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા ફિલ્મોની સાથે સાથે પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. અનુષ્કા શર્માની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ દરમિયાન અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી સાથે ઇવેન્ટમાં જોવા મળી હતી.
2/7

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. અનુષ્કા શર્મા આ નવી તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 24 Mar 2023 04:34 PM (IST)
આગળ જુઓ





















