શોધખોળ કરો

પેરિસમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે Anushka Sharma

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લે વર્ષ 2018માં શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી

ફાઇલ તસવીર

1/8
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લે વર્ષ 2018માં શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી. ત્યારથી તે ફિલ્મોથી દૂર છે.

2/8
અનુષ્કા ભલે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા ન મળી હોય, પરંતુ ઘણીવાર તે પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે

3/8
એક્ટ્રેસ હંમેશા તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. દરમિયાન અભિનેત્રીની કેટલીક વધુ તસવીરો સામે આવી છે.

4/8
અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં જોવા મળે છે કે તે આ દિવસોમાં પેરિસમાં એન્જોય કરી રહી છે.

5/8
તેણે જે તસવીરો શેર કરી છે તેમાં તે સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે અને ભોજનની મજા માણી રહી છે

6/8
આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- 'જ્યારે પેરિસમાં હોય, ત્યારે ખૂબ croissants ખાઓ'.  Coroussants એક ફ્રેન્ચ પેસ્ટ્રી છે.

7/8
અનુષ્કા શર્માના ફરી એકવાર ફિલ્મોમાં પરત ફરવા માટે તૈયાર છે.

8/8
તેની આગામી ફિલ્મ ' Chakda Xpress' છે જેમાં તે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકામાં જોવા મળશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી

Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન

RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ
Gujarat cyclone: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તૂટી પડશે વરસાદ

Mirzapur 3 OTT Release Date: ક્યારે રિલીઝ થશે મિર્ઝાપુર 3? મેકર્સના એક સંકેતે ફેન્સને વિચારવા કર્યા મજબૂર

Gujarat weather: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી, અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Post Office Scheme: મુશ્કેલ સમયમાં પરિવાર માટે 'સંકટમોચક' બને છે પોસ્ટ ઓફિસની આ સ્કિમ,જાણો

Embed widget