શોધખોળ કરો
Avneet kaur: રેડ સાડીમાં જોવા મળી અવનીત કૌર, ગ્લેમરસ અંદાજે ચાહકોને બનાવ્યા દિવાના
Avneet kaur: રેડ સાડીમાં જોવા મળી અવનીત કૌર, ગ્લેમરસ અંદાજને ચાહકોને બનાવ્યા દિવાના

અવનીત કૌર
1/7

અવનીત કૌર રેડ કલરની સાડી પહેરીને પોતાનો દેસી લુક ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેણે હેવી વર્ક સાથે ડીપનેક બ્લાઉઝ સાથે સાડીની પેર બનાવી છે. નવા લૂકમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7

રેડ કલરની સાડીમાં અવનીત ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
3/7

અવનીત કૌરે પોતાના હાથમાં મહેંદી પણ કરી છે. ડિપનેક બ્લાઉઝમાં અવનીત કૌર ખૂબ જ હોટ લાગી રહી છે.
4/7

અવનીત કૌરનો ગ્લેમરસ અંદાજ ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. તે પોતાના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોઝથી ફેન્સમાં ખળભળાટ મચાવે છે. ફેન્સ એક્ટ્રેસના દરેક ફોટોને વારંવાર જોવાનું પસંદ કરે છે.
5/7

અવનીત કૌરની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
6/7

અભિનેત્રી અવનીત કૌરે ટીવીથી બોલિવૂડ સુધીની સફર શરૂ કરી છે. આ દિવસોમાં અવનીત તેની બોલિવૂડ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.
7/7

(તમામ તસવીરો અવનીત- ઈન્સ્ટાગ્રામ )
Published at : 24 Nov 2024 12:51 PM (IST)
આગળ જુઓ
Advertisement