શોધખોળ કરો
અર્જુન કપૂરે મલાઈકાને છોડીને આ યંગ હૉટ એક્ટ્રેસ સાથે શરૂ કર્યું અફેર? બન્ને એક સાથે મોડી રાતે દેખાયાં

1/7

2/7

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ રકુલ પ્રીત સિંહનું નામ ડ્રગ્સ કેસમાં આવતા વિવાદમાં આવી હતી અને એનસીબીએ તેની પૂછપરછ પણ કરી હતી.
3/7

તસવીરોમાં જોઈ શકાય છે કે રકુલ પેપરાજીને અતરંગી પોઝ પણ આપતી નજર આવી હતી. (Photo Credit: Manav Maglani Instagra
4/7

આ દરમિયાન બન્ને ખૂબજ સ્ટાઈલિશ લૂકમાં નજર આવ્યા હતા. (Photo Credit: Manav Maglani Instagram)
5/7

વાસ્તવમાં, બન્ને પોતાના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યાં છે. (Photo Credit: Manav Maglani Instagram)
6/7

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર હાલમાં જ મુંબઈમાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાથે સ્પોટ થયો હતો. જેની તસવીરો વાયરલ થઈ રહી છે. (Photo Credit: Manav Maglani Instagram)
7/7

અર્જુન કપૂરે મલાઈકાને છોડીને આ યંગ હૉટ એક્ટ્રેસ સાથે શરૂ કર્યું અફેર? બન્ને એક સાથે મોડી રાતે દેખાયાં અર્જુન કપુર સાથે મોડી રાતે મુંબઈમાં સ્પૉટ થઈ રકુલપ્રીત સિંહ, તસ્વીરો થઈ વાયરલ
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
સમાચાર
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
