શોધખોળ કરો
Advertisement
બોલિવૂડ કપલ્સે એક ખાસ સ્ટાઈલમાં પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી, તેઓની સોશિયલ મીડિયાની પોસ્ટ કઈક અલગ જ હતી
Pregnancy Announcement: બોલિવૂડ સેલેબ્સ તેમના લગ્નની અગાઉથી જાહેરાત કરતા નથી. લગ્ન પછી તે પોતાના પાર્ટનર સાથે આવે છે અને મીડિયાને મળે છે. જો કે, ગર્ભાવસ્થાની જાહેરાત અલગ શૈલીમાં કરવામાં આવે છે.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આથિયાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. અથિયા પહેલા ઘણા સ્ટાર્સે અલગ અલગ રીતે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Published at : 11 Nov 2024 04:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement