શોધખોળ કરો
Avneet Kaur Birthday: અવનીત કૌરે જન્મદિવસની કરી ઉજવણી, બેકલેસ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું હોટ ફિગર
Avneet Kaur Birthday: અવનીત કૌરે જન્મદિવસની કરી ઉજવણી, બેકલેસ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું હોટ ફિગર
અવનીત કૌર
1/7

અવનીત કૌરે બાળ કલાકાર તરીકે ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આજે નાના પડદા પર ખ્યાતિ મેળવ્યા બાદ અભિનેત્રીએ બોલિવૂડમાં પણ પોતાનો દબદબો જમાવ્યો છે. અવનીત કૌર 13 ઓક્ટોબરે 23 વર્ષની થઈ. અભિનેત્રી પોતાનો જન્મદિવસ ખૂબ જ ભવ્ય રીતે ઉજવી રહી છે.
2/7

પોતાના કામની સાથે સાથે અવનીત કૌર સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. જ્યાં અભિનેત્રીએ તાજેતરમાં જ તેના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી હતી.
Published at : 13 Oct 2024 04:37 PM (IST)
આગળ જુઓ




















