શોધખોળ કરો
Avneet Kaur: અવનીત કૌરે બ્લેક બોડીકોન લૂકમાં આગ લગાવી, તસવીરો થઈ વાયરલ
બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. અભિનેત્રી અવનીતે બ્લેક લૂકમાં બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે.
અવનીત કૌર
1/7

Avneet Kaur Pics: અભિનેત્રી અવનીત કૌરએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઈને ચાહકો ફરી એકવાર તેના દિવાના બની ગયા છે. બ્લેક બોડીકોન ડ્રેસમાં અવનીત કૌર ખૂબ જ હોટ લાગી રહી છે.
2/7

અભિનેત્રી અવનીત કૌરનો બ્લેક બોલ્ડ લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ અવનીત કૌરના આ લૂકના વખાણ કરી રહ્યા છે.
Published at : 14 Oct 2025 08:19 PM (IST)
આગળ જુઓ
Advertisement




















