શોધખોળ કરો
સિલ્વર લહેંગામાં મૌની રોયનો જોવા મળ્યો અનોખો અંદાજ
મૌની રોય
1/6

ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનયનો જલવો બતાવનાર અભિનેત્રી મૌની રોય ફરી ચર્ચામાં છે.
2/6

મૌની રોયએ સિલ્વર લહેંગો પહેરીને બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
3/6

અભિનેત્રી એથનિક લૂકમાં હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
4/6

મૌની રોયએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે. જે ખુબ વાઈરલ થઈ રહી છે.
5/6

મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
6/6

મૌની રોય હાલમાં ટીવી શો ડીઆઈડી લિટલ માસ્ટરમાં જજ તરીકે જોવા મળી રહી છે.
Published at : 03 May 2022 04:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
