શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સોહેલ ખાનની પત્નીની સુંદરતા આગળ બોલિવૂડની હિરોઈનો પણ પાણી ભરે
સીમા સચદેવ
1/6
![આજે સોહેલ ખાન અને સીમા સચદેવના છૂટાછેડાના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે. વાસ્તવમાં વર્ષ 1998માં સોહેલ અને સીમાએ એકબીજા સાથે લવ મેરેજ કર્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આજે સોહેલ ખાન અને સીમા સચદેવના છૂટાછેડાના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે. વાસ્તવમાં વર્ષ 1998માં સોહેલ અને સીમાએ એકબીજા સાથે લવ મેરેજ કર્યા હતા.
2/6
![લગ્નના 24 વર્ષ અને 2 બાળકો બાદ સોહેલ અને સીમા સચદેવે છૂટાછેડા લેવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લગ્નના 24 વર્ષ અને 2 બાળકો બાદ સોહેલ અને સીમા સચદેવે છૂટાછેડા લેવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા છે.
3/6
![સીમા સચદેવ અને સોહેલ ખાને 15 માર્ચ 1998ના રોજ લગ્ન કર્યા હતા, પરંતુ હવે બંને અલગ થવા જઈ રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સીમા સચદેવ અને સોહેલ ખાને 15 માર્ચ 1998ના રોજ લગ્ન કર્યા હતા, પરંતુ હવે બંને અલગ થવા જઈ રહ્યા છે.
4/6
![સીમા સચદેવ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે જ્યાં તે પોતાની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તે મોટાભાગે તેના બાળકો અથવા મિત્રો સાથે તસવીરોમાં જોવા મળે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સીમા સચદેવ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે જ્યાં તે પોતાની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તે મોટાભાગે તેના બાળકો અથવા મિત્રો સાથે તસવીરોમાં જોવા મળે છે.
5/6
![સુંદરતાના મામલે સીમા બોલિવૂડની હિરોઈનથી કમ નથી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સુંદરતાના મામલે સીમા બોલિવૂડની હિરોઈનથી કમ નથી.
6/6
![રેડ કલરના આ આઉટફીટમાં સૃસુંદર લાગી રહી છે સીમા](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રેડ કલરના આ આઉટફીટમાં સૃસુંદર લાગી રહી છે સીમા
Published at : 13 May 2022 10:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)