શોધખોળ કરો
Bhagyashree: ભાગ્યશ્રીનો સાડી લુક તમને દિવાના બનાવી દેશે, જુઓ તસવીરો
Bhagyashree Photo: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી જાણીતી થયેલ એક્ટ્રેસ ભાગ્યશ્રી (49)ને કોણ ભૂલી શકે છે.

ભાગ્યશ્રી
1/7

Bhagyashree Photo: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી જાણીતી થયેલ એક્ટ્રેસ ભાગ્યશ્રી (49)ને કોણ ભૂલી શકે છે.
2/7

લગ્ન અને બાળકોની દેખરેખમાં વ્યસ્ત હોવાને કારણે ભલે ભાગ્યશ્રીએ ફિલ્મોથી અંતર રાખ્યું હોય, પરંતુ તે ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલી છે.
3/7

ભાગ્યશ્રીએ પોતાની અભિનય કરિયરની શરૂઆત અમોલ પાલેકરની સીરિયલ કચ્ચી ધૂપથી કરી હતી. જો કે બોલીવુડમાં તેણે મૈને પ્યાર કીયાથી ડગ માંડ્યા હતા.
4/7

શાનદાર અભિનેત્રી હોવા છતાં ભાગ્યશ્રી ઘણા સમય સુધી ફિલ્મોથી દૂર રહી. તેણે ઘણી ઓછી ફિલ્મો કરી અને પછી હમાલય દસાની સાથે લગ્ન કર્યા હતા.
5/7

ભાગ્યશ્રીની 23 વર્ષીય દીકરી અવંતિકા ઈવેન્ટ્સમાં ઘણી ઓછી જોવા મળતી હોય છે, પણ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ છે.
6/7

ભાગ્યશ્રીને છેલ્લીવાર ટેલિવિઝન સીરિઝ 'લૌટ આઓ ત્રિષા'માં જોવામાં આવી હતી. ફિલ્મ 'મૈને પ્યાર કિયા' માટે ભાગ્યશ્રીને 'લક્સ ન્યૂ ફેસ ઓફ ધ ઇયર' અને 'બેસ્ટ ફિમેલ ડેબ્યૂ'ના બે ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
7/7

(All Photo Instagram)
Published at : 26 Apr 2024 10:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
