શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Monalisa Photos: મોનાલિસાએ ઈન્સ્ટા પર બિકિની તસવીરો શેર કરી લગાવી આગ, જુઓ હોટ અંદાજ
Monalisa Photos: મોનાલિસાએ ઈન્સ્ટા પર બિકિની તસવીરો શેર કરી લગાવી આગ, જુઓ હોટ અંદાજ
![Monalisa Photos: મોનાલિસાએ ઈન્સ્ટા પર બિકિની તસવીરો શેર કરી લગાવી આગ, જુઓ હોટ અંદાજ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/66567c97691cf13f9a56a2bd28606331171205633663878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસા
1/7
![ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી લઈને ટીવીની દુનિયા સુધી દરેક વ્યક્તિ અભિનેત્રી મોનાલિસાની સુંદરતા પર ફિદા છે. મોનાલિસા ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે અને લોકોનું મનોરંજન કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/fc723152b707692ea1a5943dc80f5196d039c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી લઈને ટીવીની દુનિયા સુધી દરેક વ્યક્તિ અભિનેત્રી મોનાલિસાની સુંદરતા પર ફિદા છે. મોનાલિસા ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે અને લોકોનું મનોરંજન કરી રહી છે.
2/7
![પહેલા મોનાલિસાએ ભોજપુરી ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવ્યો. આ પછી મોનાલિસાએ સલમાન ખાનના શો બિગ બોસમાં ધૂમ મચાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/2f572787f8e71ca7dc9ba8c9f003e14f1daa3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પહેલા મોનાલિસાએ ભોજપુરી ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવ્યો. આ પછી મોનાલિસાએ સલમાન ખાનના શો બિગ બોસમાં ધૂમ મચાવી હતી.
3/7
![આ શોએ મોનાલિસાનું નસીબ બદલી નાખ્યું. મોનાલિસા હવે ટીવી શોમાં કામ કરે છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે. આ દરમિયાન 41 વર્ષની અભિનેત્રી મોનાલિસાએ પોતાનું પરફેક્ટ ફિગર બતાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/b1c508f9266cc6e03a3941b78799d989fe21a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ શોએ મોનાલિસાનું નસીબ બદલી નાખ્યું. મોનાલિસા હવે ટીવી શોમાં કામ કરે છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે. આ દરમિયાન 41 વર્ષની અભિનેત્રી મોનાલિસાએ પોતાનું પરફેક્ટ ફિગર બતાવ્યું છે.
4/7
![ભોજપુરી અને ટીવી જગતની પોપ્યુલર બ્યુટી મોનાલિસાએ પોતાના બોલ્ડ લુકથી બધાને ઘાયલ કરી દીધા છે. હાલમાં જ મોનાલિસાએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે બિકિની લૂકમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/dce2b0967fe06dea8f54d180b06c95543f8ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભોજપુરી અને ટીવી જગતની પોપ્યુલર બ્યુટી મોનાલિસાએ પોતાના બોલ્ડ લુકથી બધાને ઘાયલ કરી દીધા છે. હાલમાં જ મોનાલિસાએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે બિકિની લૂકમાં જોવા મળી હતી.
5/7
![મોનાલિસાનો આ લુક જોઈને ચાહકો ચોંકી ગયા હતા. ચાહકો એક્ટ્રેસના બોલ્ડ બિકિની લૂક પર ફિદા થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/33958c4893a509e2c5568a3f032ca1019edb4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસાનો આ લુક જોઈને ચાહકો ચોંકી ગયા હતા. ચાહકો એક્ટ્રેસના બોલ્ડ બિકિની લૂક પર ફિદા થયા છે.
6/7
![આ તસવીરમાં મોનાલિસા સ્વિમિંગ પૂલની બાજુમાં બેસીને કિલર પોઝ આપી રહી છે. આ તસવીરોમાં મોનાલિસાએ પોતાનું બોલ્ડ ફિગર બતાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/9598f08cddb7cd27d8577fd14b11c413e54f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં મોનાલિસા સ્વિમિંગ પૂલની બાજુમાં બેસીને કિલર પોઝ આપી રહી છે. આ તસવીરોમાં મોનાલિસાએ પોતાનું બોલ્ડ ફિગર બતાવ્યું છે.
7/7
![મોનાલિસાની આ તસવીરો પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/f885261b0c0f8bba23b5bcd9907a547d1e6ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોનાલિસાની આ તસવીરો પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે.
Published at : 02 Apr 2024 05:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)