શોધખોળ કરો
Bhoomi pendekar: એક્ટ્રેસ ભૂમિ પેડનેકરનો બ્લેક સાડીમાં હોટ અંદાજ થયો વાયરલ
Bhoomi pendekar: એક્ટ્રેસ ભૂમિ પેડનેકરનો બ્લેક સાડીમાં હોટ અંદાજ થયો વાયરલ
એક્ટ્રેસ ભૂમિ પેડનેકર
1/6

ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભુમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. અભિનેત્રી ભુમિ પેડનેકર હાલમાં પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસે બ્લેક સાડીમાં હોટ તસવીરો શેર કરી છે.
2/6

ભૂમિ બ્લેક કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે. ભૂમિ ફિલ્મ ‘મિત્રો’ના એક્ટર જૈકી ભગનાનીને ડેટ કરી રહી હોવાની ચર્ચામાં છે.
Published at : 28 Jan 2023 09:49 PM (IST)
આગળ જુઓ





















