શોધખોળ કરો
પ્રેમમાં પડી જશો ભૂમિ પેડનેકરની આ તસવીરો જોઈ, સનકિસ્ડ તસવીરોમાં એક્ટ્રેસ લાગી બેબી ડોલ
તસવીર ભૂમિ પેડનેકર ઈન્સ્ટાગ્રામ
1/7

ભૂમિ પેડનેકર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અને યુવા દિવામાંથી એક છે. તેની ફિલ્મોથી લઈને તેના કિલર લુક્સ સુધી તે હંમેશા હેડલાઈન્સનો હિસ્સો રહે છે.
2/7

ભૂમિ પેડનેકર તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અવારનવાર શાનદાર ફોટા અને વીડિયો શેર કરે છે.
Published at : 24 Apr 2022 04:32 PM (IST)
આગળ જુઓ





















