શોધખોળ કરો
Pics: બ્લૂ બિકીનીમાં Ileana DCruzની ટૉન્ડ બૉડીએ મચાવ્યો તહેલકો, તસવીરો વાયરલ
દક્ષિણથી લઇને બૉલીવુડ સુધીની ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોના દિલ જીતનારી એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝે ફરી એકવાર પોતાની હૉટ બૉડી બતાવીન તાપમાનનો પારો ચઢાવી દીધો છે.

ફાઇલ તસવીર
1/7

Ileana DCruz Bikini Pics: દક્ષિણથી લઇને બૉલીવુડ સુધીની ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોના દિલ જીતનારી એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝે ફરી એકવાર પોતાની હૉટ બૉડી બતાવીન તાપમાનનો પારો ચઢાવી દીધો છે. સોશ્યલ મીડિયા પર તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
2/7

ઇલિયાના ડિક્રૂઝે (Ileana DCruz) પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો બિકીની અંદાજ જોા મળી રહ્યો છે. આ તસવીરોમાં તે બિકીની બેબ્સ લાગી રહી છે.
3/7

બિકીની લૂકમાં ઇલિયાના ડિક્રૂઝની ટૉન્ડ બૉડી જોઇને ફેન્સનો પણ પરસેવો છુટી રહ્યો છે. આ તસવીરોમાં તે બ્લૂ બિકીનીમાં પોતાની ટૉન્ડ અને પરફેક્ટ ફિગરથી ફેન્સના દિલ ધડકાવી રહી છે. ઇલિયાના ડિક્રૂઝનુ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.
4/7

તસવીરમાં ઇલિયાનાનો આ સુપરહૉટ અંદાજ ખુબ દિલકશ લાગી રહ્યો છે. આની સાથે જ એક્ટ્રેસની હેરસ્ટાઇલ તેના લૂકને પણ ખુબ સૂટ કરી રહી છે અને એક્ટ્રેસનની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
5/7

ઇલિયાના છેલ્લે ફિલ્મ 'બિગ બુલ'માં દેખાઇ હતી, આ ફિલ્મ કંઇક ખાસ કમાલ ન હતી કરી શકી. હવે એક્ટ્રેસ બહુ જલદી 'અનફેયર એન્ડ લવલી' ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મનું ઇલિયાનાએ શૂટિંગ પણ પુરુ કરી લીધુ છે.
6/7

ઇલિયાના ડિક્રૂઝ (Ileana DCruz) કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ દેખાઇ ચૂકી છે. આ ઉપરાંત કેટરિના કૈફના ભાઇ સાથેના રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં છે.
7/7

ઇલિયાના ડિક્રૂઝ (Ileana DCruz)
Published at : 28 Sep 2022 03:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
