શોધખોળ કરો
Sanjay Dutt Birthday: આ બ્લોકબસ્ટર ફિલ્મોને રિજેક્ટ કરી ચૂક્યો છે સંજય દત્ત, લીસ્ટમાં બહુબલી પણ છે સામેલ
બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત આજે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 'ખલનાયક' ફિલ્મથી બોલિવૂડમાં લાઈમલાઈટમાં આવેલા સંજય દત્તે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
સંજય દત્ત
1/6

બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત આજે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 'ખલનાયક' ફિલ્મથી બોલિવૂડમાં લાઈમલાઈટમાં આવેલા સંજય દત્તે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એક રીતે જોઈએ તો જ્યાં તેમના જમાનાના સ્ટાર્સ હવે દેખાતા નથી ત્યાં સંજય દત્ત આ ઉંમરે પણ એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યો છે. હાલમાં જ રિલીઝ થયેલી શમશેરા ભલે ફ્લોપ રહી હોય, પરંતુ તેની પહેલા ફિલ્મ KGF2 બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. પરંતુ આજે અમે તમને સંજયની હિટ કે ફ્લોપ ફિલ્મો વિશે નહીં પરંતુ એવી ફિલ્મો વિશે જણાવવાના છીએ જેને સંજય દત્તે રિજેક્ટ કરી હતી. આમાંથી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
2/6

નિર્માતાઓએ અગાઉ અમિતાભ બચ્ચન અને શ્રીદેવીની સુપરહિટ ફિલ્મ ખુદા ગવાહ માટે સંજય દત્તનો સંપર્ક કર્યો હતો. નિર્માતાઓ ઇચ્છતા હતા કે તે ફિલ્મમાં નાગાર્જુન અક્કીનેનીનો રોલ કરે. પરંતુ એવું કહેવાય છે કે સંજય દત્ત અમિતાભ બચ્ચન સામે સેકન્ડ લીડ કરવા માંગતા ન હતા, તેથી તેમણે ફિલ્મ નકારી દીધી.
Published at : 29 Jul 2022 03:39 PM (IST)
આગળ જુઓ




















