શોધખોળ કરો
In Pics: ફક્ત 21 વર્ષની ઉંમરમાં કરોડો રૂપિયાની માલિક છે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. જેનો સોશિયલ મીડિયા પર પણ દબદબો છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. જેનો સોશિયલ મીડિયા પર પણ દબદબો છે.
2/8

સુહાના ખાને ભલે બોલિવૂડમાં એન્ટ્રી કરી ન હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેની લાખોમાં ફેન ફોલોઈંગ ધરાવે છે.
3/8

પરંતુ શું તમે જાણો છો કે માત્ર 21 વર્ષની ઉંમરમાં સુહાના ખાન કરોડો રૂપિયાની માલિક છે
4/8

સુહાના ખાન ન્યૂયોર્કમાં એક આલીશાન મકાનમાં રહે છે. આ મકાન એનું પોતાનું છે. રિપોર્ટ્સ અનુસાર આ ઘરની કિંમત 35 કરોડ રૂપિયા છે.
5/8

આ સિવાય સુહાના પાસે ઘણી લક્ઝરી કારનું કલેક્શન પણ છે. તેની પાસે રેન્જ રોવર અને લેમ્બોર્ગિની જેવી કાર છે જેની કિંમત કરોડોમાં છે.
6/8

સુહાના બહુ જલ્દી ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ' થી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.
7/8

(તમામ તસવીરો- ઇન્સ્ટાગ્રામ)
8/8

સુહાના ખાન
Published at : 05 May 2023 02:56 PM (IST)
આગળ જુઓ
Advertisement