શોધખોળ કરો
Hina Khan PHOTO: રેમ્પ પર જોવા મળ્યો અભિનેત્રી હિના ખાનનો જલવો, જુઓ તસવીરો
Hina Khan PHOTO: ક્યારેક ટીવી પર ફેવરિટ વહુ બનીને તો ક્યારેક રિયાલિટી શો 'બિગ બોસ'માં સ્પર્ધક બનીને અભિનેત્રી હિના ખાનનું નામ આજે ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.
હિના ખાન
1/8

Hina Khan PHOTO: ક્યારેક ટીવી પર ફેવરિટ વહુ બનીને તો ક્યારેક રિયાલિટી શો 'બિગ બોસ'માં સ્પર્ધક બનીને અભિનેત્રી હિના ખાનનું નામ આજે ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.
2/8

અભિનેત્રી સોશિયલ મીડિયા પર દરરોજ હેડલાઇન્સમાં રહે છે. હિના જાણે છે કે તેની રસપ્રદ પોસ્ટ દ્વારા ચાહકોનું દિલ કેવી રીતે જીતવું.
Published at : 01 Apr 2023 02:20 PM (IST)
આગળ જુઓ