શોધખોળ કરો
Kajal Aggarwal Pics: ટ્રેડિશનલ લુકમાં કાજલ અગ્રવાલની લેટેસ્ટ તસવીરોએ ચાહકોના દિલ જીતી લીધા
Kajal Aggarwal Photo: સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોનું ધ્યાન ખેંચનારી અભિનેત્રી કાજલ અગ્રવાલની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.
કાજલ અગ્રવાલ
1/8

Kajal Aggarwal Photo: સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોનું ધ્યાન ખેંચનારી અભિનેત્રી કાજલ અગ્રવાલની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.
2/8

કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાની સુંદર તસવીરો ઉપરાંત તે પોતાના ફેમિલી ફોટોઝ પણ ખૂબ શેર કરતી રહે છે.
Published at : 19 Nov 2022 10:10 PM (IST)
આગળ જુઓ