શોધખોળ કરો
Nora Fatehi PHOTO: અતરંગી ડ્રેસમાં નોરા ફતેહીએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ
Nora Fatehi PHOTO: આ દિવસોમાં નોરા ફતેહી પર અતરંગી ડ્રેસ પહેરવાનો ક્રેઝ ચડ્યો છે. ક્યારેક તે રાણીના લુકમાં ગોલ્ડન કપડા પહેરીને કેમેરા સામે આવી રહી છે તો ક્યારેક અતરંગી આઉટફીટમાં.
નોરા ફતેહી
1/8

Nora Fatehi PHOTO: આ દિવસોમાં નોરા ફતેહી પર અતરંગી ડ્રેસ પહેરવાનો ક્રેઝ ચડ્યો છે. ક્યારેક તે રાણીના લુકમાં ગોલ્ડન કપડા પહેરીને કેમેરા સામે આવી રહી છે તો ક્યારેક તે એવી વિચિત્ર હેરસ્ટાઈલમાં આવી રહી છે કે તેનો લુક જોઈને ફેન્સનું માથું ચકરે ચડી જાય છે.
2/8

આ વખતે પણ કંઈક એવું જ થયું. નોરા શોર્ટ રેડ ડ્રેસ પહેરીને કેમેરા સામે આવી હતી.
Published at : 02 Feb 2023 08:53 PM (IST)
આગળ જુઓ




















