શોધખોળ કરો
અનેક સ્ટાર્સ સાથે કર્યું કામ, પ્રોડ્યુસર સાથે લગ્ન બાદ આ એક્ટ્રેસનું કરિયર રહ્યું ફ્લોપ
આજે આપણે એક એવી અભિનેત્રી વિશે વાત કરીશું જે 2009થી ફિલ્મોમાં એક્ટિવ છે. 13 વર્ષના કરિયરમાં તેણે સૌથી મોટા સ્ટાર્સ સાથે વિવિધ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.
All Photo Credit: Instagram
1/9

આજે આપણે એક એવી અભિનેત્રી વિશે વાત કરીશું જે 2009થી ફિલ્મોમાં એક્ટિવ છે. 13 વર્ષના કરિયરમાં તેણે સૌથી મોટા સ્ટાર્સ સાથે વિવિધ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે અરુણ વિજય, મહેશ બાબુ, રામ પોથિનેની અને અલ્લુ અર્જુનથી લઈને અજય દેવગન, અમિતાભ બચ્ચન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધીના ઘણા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મો કરી અને પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. જો કે, તેને બોક્સ ઓફિસ પર ઘણી નિરાશાઓનો પણ સામનો કરવો પડ્યો છે. પ્રોડ્યૂસર સાથેના લગ્ન પછી તેનું કરિયર ફ્લોપ રહ્યું હતું.
2/9

અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે અન્ય કોઈ નહીં પણ રકુલ પ્રીત સિંહ છે.
Published at : 26 Sep 2024 02:59 PM (IST)
આગળ જુઓ





















