શોધખોળ કરો
તુર્કીમાં કુલ અંદાજમાં જોવા મળી સારા અલી ખાન
સારા અલી ખાન
1/5

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસિસની યાદીમાં સામેલ છે.
2/5

સ્ટાર કિડ હોવા છતાં પણ તેણે પોતાની શાનદાર એક્ટિંગ અને મહેનતના કારણે ઈન્ડસ્ટ્રીમાં ઉંચુ સ્થાન હાંસલ કર્યું છે.
3/5

સારા અલી ખાને તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે સુંદર લાગી રહી છે.
4/5

આ તસવીરમાં સારાની સુંદરતાની સાથે તેનો સ્વેગ પણ જોવા મળી રહ્યો છે.
5/5

સારા અલી ખાનની આ તસવીરો તુર્કી ટુરિઝમ માટે કરાયેલા ફોટોશૂટની છે, જે સારાએ ઈન્સ્ટા પર શેર કરી છે. (All Photos-Instagram)
Published at : 12 Jun 2022 04:05 PM (IST)
આગળ જુઓ
Advertisement