શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sargun Mehta Photo: સરગુન મહેતાનો કાતિલ અવતાર જોઈ ફેન્સ થયા ઘાયલ
Sargun Mehta Photo: સરગુન મહેતા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેમની આ સફર ઘણી ખાસ રહી છે. તે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.
![Sargun Mehta Photo: સરગુન મહેતા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેમની આ સફર ઘણી ખાસ રહી છે. તે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/f1c3f3148c72858a4d666b6230ab7b481706632711324397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સરગુન મહેતા
1/6
![Sargun Mehta Photo: સરગુન મહેતા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેમની આ સફર ઘણી ખાસ રહી છે. તે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. એક સમયે તે કપિલ શર્માનો શોમાં 10 હજાર રૂપિયામાં કરતી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/30e6de6fae84a72baae23efd6811edac9463b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sargun Mehta Photo: સરગુન મહેતા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેમની આ સફર ઘણી ખાસ રહી છે. તે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. એક સમયે તે કપિલ શર્માનો શોમાં 10 હજાર રૂપિયામાં કરતી હતી.
2/6
![સરગુન મહેતાએ વર્ષ 2009માં ટીવી સિરિયલ '12/24 કરોલ બાગ'થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/dab2712a308c0d55d481a1affd144c7c7fdf7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સરગુન મહેતાએ વર્ષ 2009માં ટીવી સિરિયલ '12/24 કરોલ બાગ'થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
3/6
![સરગુન આ સિરિયલમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી અને પહેલી જ સિરિયલથી જ તેણે દર્શકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/976d18803d7dab468942d721456ce39699348.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સરગુન આ સિરિયલમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી અને પહેલી જ સિરિયલથી જ તેણે દર્શકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી હતી.
4/6
![સરગુન મહેતા તેના પ્રથમ કો-સ્ટાર રવિ દુબેને '12/24 કરોલ બાગ'ના સેટ પર મળી હતી. આ સીરિયલમાં આ બંને કલાકારો એકબીજાની સામે જોવા મળ્યા હતા. આ સીરિયલના સેટ પરથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/fd3ea9f0806dad1690664770cbb77ef29af0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સરગુન મહેતા તેના પ્રથમ કો-સ્ટાર રવિ દુબેને '12/24 કરોલ બાગ'ના સેટ પર મળી હતી. આ સીરિયલમાં આ બંને કલાકારો એકબીજાની સામે જોવા મળ્યા હતા. આ સીરિયલના સેટ પરથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.
5/6
![રવિ દુબેએ 'નચ બલિયે' દરમિયાન નેશનલ ટીવી પર બધાની સામે અભિનેત્રીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદ 2013માં બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/961b0c4d6bd1a3678c803bb36ca742aca1425.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિ દુબેએ 'નચ બલિયે' દરમિયાન નેશનલ ટીવી પર બધાની સામે અભિનેત્રીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદ 2013માં બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
6/6
![સરગુન મહેતાએ ટીવી ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ જોવા મળે છે. પરંતુ ટેલિવિઝન પર તેના અભિનયની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી અને તેણે ઘર-ઘરમાં પણ પોતાનું નામ બનાવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/b3c4bf5506a4afb66a95ad84614082a3eb2c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સરગુન મહેતાએ ટીવી ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ જોવા મળે છે. પરંતુ ટેલિવિઝન પર તેના અભિનયની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી અને તેણે ઘર-ઘરમાં પણ પોતાનું નામ બનાવ્યું હતું.
Published at : 30 Jan 2024 10:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)