શોધખોળ કરો
Sunny Leone Photo: સમુદ્ર કિનારે બ્લૂ બિકીનીમાં સની લિયોનીએ આપ્યા બોલ્ડ પોઝ
Sunny Leone Photo: સની લિયોની આ દિવસોમાં માલદીવમાં વેકેશન પર છે અને ત્યાંની તસવીરો શેર કરી રહી છે.

સની લિયોની
1/8

Sunny Leone Photo: સની લિયોની આ દિવસોમાં માલદીવમાં વેકેશન પર છે અને ત્યાંની તસવીરો શેર કરી રહી છે.
2/8

સની લિયોનીની બોલ્ડ તસવીરો ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે.
3/8

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન તેની એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે.
4/8

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સની લિયોની અવારનવાર પોતાના બોલ્ડ ફોટો અને વીડિયો ફેન્સ માટે શેર કરતી રહે છે.
5/8

સની લિયોનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે સની લિયોનીએ બ્લુ બિકીની પહેરીને પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યું છે.
6/8

સની લિયોની આ દિવસોમાં માલદીવમાં વેકેશન પર ગઈ છે અને તેણે ફેન્સ માટે તેના ફોટા શેર કર્યા છે.
7/8

આ દરમિયાન સની લિયોનીના ફોટામાં અલગ-અલગ લુક જોવા મળી રહ્યા છે.
8/8

સની લિયોની દરિયા કિનારે રેતી પર ઉભા રહીને ફોટોશૂટ કરતી જોવા મળી હતી. (All Photos-Instagram)
Published at : 13 Sep 2022 06:23 PM (IST)
આગળ જુઓ
Advertisement