શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tejasswi Prakasha PHOTO: ઓફ શોલ્ડર ડ્રેસમાં તેજસ્વી પ્રકાશનો ક્લાસી અંદાજ
Tejasswi Prakasha PHOTO: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશને આજે કોઈ પરિચયની જરૂર નથી. બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ લોકપ્રીય છે.
![Tejasswi Prakasha PHOTO: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશને આજે કોઈ પરિચયની જરૂર નથી. બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ લોકપ્રીય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/01/bdf57844629997e20bb6b141092ab6771685639884281397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશ
1/8
![Tejasswi Prakasha PHOTO: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશને આજે કોઈ પરિચયની જરૂર નથી. બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ લોકપ્રીય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/01/da824896b6b1b6dbe6bd8d83cec5f09d2a3a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Tejasswi Prakasha PHOTO: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશને આજે કોઈ પરિચયની જરૂર નથી. બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ લોકપ્રીય છે.
2/8
![તેજસ્વી પોતાના શાનદાર અને ઉત્તમ લુકથી હંમેશા બધાને પ્રભાવિત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/01/3dcee83ac6a6af896978328295faf7f7c054f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પોતાના શાનદાર અને ઉત્તમ લુકથી હંમેશા બધાને પ્રભાવિત કરે છે.
3/8
![તેજસ્વીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે જેમાં તે ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/01/c1edde64371e50e80bc6c927fcbb1d7fa4745.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે જેમાં તે ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે.
4/8
![તેજસ્વી પ્રકાશ ટીવીની મોટી સ્ટાર છે, નાગીન અભિનેત્રી પાસે રહેવા માટે 3 આલીશાન ઘર અને લક્ઝરી કાર છે, જેમાં તે મુસાફરી કરવાનું પસંદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/01/b5d98e7bd8252e89c8283a35623cbf7ac7a60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશ ટીવીની મોટી સ્ટાર છે, નાગીન અભિનેત્રી પાસે રહેવા માટે 3 આલીશાન ઘર અને લક્ઝરી કાર છે, જેમાં તે મુસાફરી કરવાનું પસંદ કરે છે.
5/8
![આ દિવસોમાં બિગ બોસની વિનર રહી ચૂકેલી તેજસ્વી નાગિન બનીને ફેન્સનું મનોરંજન કરી રહી છે. જો આપણે તેના સ્ટારડમની વાત કરીએ તો અભિનેત્રી આ સમયે દરેક ઘરમાં ફેમસ છે, અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/01/ae16b1c9797f1a12fcd6402391da754f1e7bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસોમાં બિગ બોસની વિનર રહી ચૂકેલી તેજસ્વી નાગિન બનીને ફેન્સનું મનોરંજન કરી રહી છે. જો આપણે તેના સ્ટારડમની વાત કરીએ તો અભિનેત્રી આ સમયે દરેક ઘરમાં ફેમસ છે, અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.
6/8
![બિગ બોસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/01/8fc6190fdee01a6c6995d093426ceaa0aced0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે.
7/8
![પ્રોજેક્ટ્સની સાથે તે પોતાની પર્સનલ લાઈફ અને લવ લાઈફ માટે પણ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/01/a61f4f3cf77b38ed5249568dd38ce6b19c140.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રોજેક્ટ્સની સાથે તે પોતાની પર્સનલ લાઈફ અને લવ લાઈફ માટે પણ ચર્ચામાં છે.
8/8
![તેજસ્વીનું દુબઈમાં પણ લક્ઝરી ઘર છે. તેજસ્વીએ આ ઘર બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે મળીને ખરીદ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/01/9eb37739685d486f5d2f4f145411b2800de90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વીનું દુબઈમાં પણ લક્ઝરી ઘર છે. તેજસ્વીએ આ ઘર બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે મળીને ખરીદ્યું છે.
Published at : 01 Jun 2023 10:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)