શોધખોળ કરો

Bollywood : અનુષ્કાની થનારી ભાભીએ પણ કરવો પડેલો ભારે સંઘર્ષ, દિવસો સુધી નહોતુ મળ્યું કામ

તૃપ્તિ ડિમરી 'બુલબુલ', 'કાલા' અને 'લૈલા મજનુ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. એક જૂના ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ બહારની વ્યક્તિ હોવા અને ઓડિશન દરમિયાન અસ્વીકારને હેન્ડલ કરવાની વાતને લઈને ખુલાસો કર્યો હતો.

Tripti Dimri

1/8
વર્ષ 2020 માં ઝૂમ કોલ પર ગલ્ફ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન તૃપ્તિએ કહ્યું હતું કે, એક્ટર બનવા માટે તમારે ધીરજ રાખવી પડશે. નહીં તો તમારી બેગ પેક કરો અને ઘરે જાઓ.

2/8
ડિમરીના પરિવારનો બોલિવૂડ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. તે બહારનો વ્યક્તિ છે. તેણે 2017માં 'પોસ્ટર બોયઝ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેના એક વર્ષ પછી 'લૈલા મજનુ'

3/8
તેણીએ કહ્યું,
તેણીએ કહ્યું, "'લૈલા મજનુ'ની રિલીઝના એક અઠવાડિયા પહેલા હું શાકમાર્કેટમાં ઊભી રહીને વિચારતી હતી કે તેની રિલીઝ પછી હું એટલી લોકપ્રિય થઈ જઈશ કે હું શાકભાજી ખરીદી શકીશ નહીં કારણ કે ચાહકો મને ઓળખશે. પરંતુ એવું કંઈ થયું નહીં અને કોઈએ ફિલ્મ વિશે વાત પણ કરી નહીં.
4/8
તૃપ્તિ કહે છે કે મેં છ-સાત મહિના રાહ જોઈ અને લાંબા સમય સુધી કોઈ ઑફર આવી નહીં. હું માત્ર રાહ જોઈ રહી હતી... એવા દિવસો પણ ગયા જ્યારે હું જાગી ગઈ હોય અને વિચારવા લાગી હોય કે મારા આ દિવસોનું શું કરવામાં આવે? રાહ જોવા સિવાય બીજું કંઈ જ નહોતું.
તૃપ્તિ કહે છે કે મેં છ-સાત મહિના રાહ જોઈ અને લાંબા સમય સુધી કોઈ ઑફર આવી નહીં. હું માત્ર રાહ જોઈ રહી હતી... એવા દિવસો પણ ગયા જ્યારે હું જાગી ગઈ હોય અને વિચારવા લાગી હોય કે મારા આ દિવસોનું શું કરવામાં આવે? રાહ જોવા સિવાય બીજું કંઈ જ નહોતું."
5/8
તૃપ્તિ કહે છે કે આખરે તેની રાહ અને મહેનત રંગ લાવી. 'બુલબુલ' અભિનેત્રી અનુષ્કા શર્મા દ્વારા સહ-નિર્માતા છે અને અન્વિતા દત્ત દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મે તૃપ્તિ દિમરીને રાતોરાત સ્ટાર બનાવી દીધી છે.

6/8
આ ફિલ્મથી તૃપ્તિ ડિમરીને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી છે અને તે આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

7/8
ડિમરીએ કહ્યું, “જો તમે મુંબઈમાં તમારા મિત્રો કે પરિવાર સાથે ન રહેતા હોવ તો વસ્તુઓ મુશ્કેલ બની શકે છે. જ્યારે તમે તમારા અન્ય મિત્રોને કામ પર જતા જોશો અને તમે મોટાભાગનો સમય બેકાર અનુંભવતા હોવ તો તે બાબત વધારે નિરાશાજનક બની જાય છે. પરંતુ મેં એ વખતે સમયનો ઉપયોગ એક અભિનેતા તરીકે મારી જાત પર કામ કરવા માટે કર્યો અને તે સફળ થઈ.

8/8
તૃપ્તિ ડિમરીએ પણ સોશિયલ મીડિયા પર તેના પ્રેમ સંબંધની જાહેરાત કરી છે.'બુલબુલ' અભિનેત્રી બોલિવૂડની હિરોઈન અનુષ્કા શર્માના ભાઈને ડેટ કરી રહી છે. તૃપ્તિએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મમેકર કર્ણેશ શર્મા સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરીને તેના કથિત અફેરના સમાચારની પુષ્ટિ કરી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget