શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sonakshi Sinha Photo: સોનાક્ષી સિન્હાના લેટેસ્ટ લુકે ખેંચ્યું લોકોનું ધ્યાન
Sonakshi Sinha Photo: આ દિવસોમાં સોનાક્ષી સિન્હા તેમની આગામી ફિલ્મ 'ડબલ એક્સએલ'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ફેશન વીક દરમિયાન અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી હતી.
![Sonakshi Sinha Photo: આ દિવસોમાં સોનાક્ષી સિન્હા તેમની આગામી ફિલ્મ 'ડબલ એક્સએલ'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ફેશન વીક દરમિયાન અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/e52889815fa8d84a973480271dd404521664734826305397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાક્ષી સિન્હા
1/8
![Sonakshi Sinha Photo: આ દિવસોમાં સોનાક્ષી સિન્હા તેમની આગામી ફિલ્મ 'ડબલ એક્સએલ'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ફેશન વીક દરમિયાન અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/72c21a02200e2e5c90dbb8859ab9cfdbc622b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sonakshi Sinha Photo: આ દિવસોમાં સોનાક્ષી સિન્હા તેમની આગામી ફિલ્મ 'ડબલ એક્સએલ'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ફેશન વીક દરમિયાન અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી હતી.
2/8
![અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે તેમના ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતી જોવા મળી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/e2d1c6bdcde75e0a1565166d5d5a563802bc3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે તેમના ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતી જોવા મળી.
3/8
![સોનાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ આઉટફિટ સાથેના ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. (](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/a3ff6e7fd254035ce39884e2fe7b2682cb0bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ આઉટફિટ સાથેના ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. (
4/8
![સોનાક્ષી સિન્હા પહેલીવાર તેના કથિત બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે ફિલ્મ 'ડબલ એક્સએલ'માં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/3fb12fce05908a3b5c4743cdada6077762bd5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાક્ષી સિન્હા પહેલીવાર તેના કથિત બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે ફિલ્મ 'ડબલ એક્સએલ'માં જોવા મળશે.
5/8
![ફિલ્મ 'ડબલ એક્સએલ' બોડી શેમિંગ પર આધારિત છે અને આ ફિલ્મ માટે હુમા અને સોનાક્ષીએ પોતાનું વજન વધાર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/8a82f3a90a7c89aa7cd023fe86cf4c01f8b6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ 'ડબલ એક્સએલ' બોડી શેમિંગ પર આધારિત છે અને આ ફિલ્મ માટે હુમા અને સોનાક્ષીએ પોતાનું વજન વધાર્યું છે.
6/8
![સોનાક્ષી સિન્હા દરેક લુકમાં સુંદર લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/3a6f5129d31bbda67c9ab88a55cefcb645342.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાક્ષી સિન્હા દરેક લુકમાં સુંદર લાગે છે.
7/8
![ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/7bd92db3a75a202b70392415536e7412ff7ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
8/8
![સોનાક્ષી સિન્હાનો દરેક લુક સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થાય છે. (All Photos-Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/b3290c38728e68a8ad60468dba0bcb6b6d690.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાક્ષી સિન્હાનો દરેક લુક સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થાય છે. (All Photos-Instagram)
Published at : 02 Oct 2022 11:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)