શોધખોળ કરો
Actresses Married Businessman: મૌની રોયથી લઇને શિલ્પા શેટ્ટી સુધી, આ અભિનેત્રીઓએ અમીર બિઝનેસમેન સાથે કર્યા લગ્ન
1/5

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે પોતાના બોયફ્રેન્ડ અને જાણીતા બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. ગુરુવારે બંન્નેએ ગોવામાં સાત ફેરા ફર્યા હતા. મૌની અને સૂરજે મલયાલમી અને બંગાળી રીતરિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.
2/5

પરિણીત બિઝનેસમેન રાજ કુંન્દ્રાના પ્રેમમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પાગલ થઇ ગઇ હતી. શિલ્પાએ 22 નવેમ્બર 2009માં રાજ સાથે લગ્ન કર્યા. બંન્નેની પ્રથમ મુલાકાત લંડનમાં થઇ હતી.
Published at : 29 Jan 2022 02:26 PM (IST)
આગળ જુઓ



















