શોધખોળ કરો
Bollywood : કોણ છે કરિશ્માના પૂર્વ પતિની પત્ની પ્રિયા સચદેવ? અભિનેત્રીને ટક્કાર મારે તેવું છે તેનું રૂપ
Priya Sachdev Facts: 2016માં બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા લીધા બાદ સંજય કપૂરે વર્ષ 2017માં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયા સચદેવ વ્યવસાયે મોડલ અને અભિનેત્રી છે.
Priya Sachdev Kapur
1/7

પ્રિયાએ 1999માં યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાંથી બિઝનેસ મેનેજમેન્ટ સાથે ડબલ મેજર મેથેમેટિક્સ પણ કર્યું છે. પ્રિયાએ પોતાના કરિયરની શરૂઆત ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એનાલિસ્ટ તરીકે કરી હતી.
2/7

પ્રિયા ઘણી ટીવી જાહેરાતોમાં પણ જોવા મળી છે. આ સાથે તેણે ઘણા પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.
Published at : 09 Jan 2023 10:59 PM (IST)
આગળ જુઓ





















