શોધખોળ કરો
Alia Bhatt Pics: આલિયા ભટ્ટના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા ફેન્સ, ફોટોમાં જુઓ સ્ટાઈલીશ લૂક
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. આ દરમિયાન આલિયાએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આલિયા ભટ્ટ
1/8

બી ટાઉનની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક આલિયા ભટ્ટ આ દિવસોમાં તેનો પ્રેગ્નન્સી પીરિયડ માણી રહી છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં ઈશાના રોલથી બધાનું દિલ જીતનાર આલિયાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
2/8

આલિયા ભટ્ટની તાજેતરની તસવીરોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે, અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
Published at : 02 Oct 2022 10:32 PM (IST)
Tags :
Alia Bhattઆગળ જુઓ





















