શોધખોળ કરો
Alia Bhatt Pics: પ્રેગ્નેંસી વચ્ચે આલિયા ભટ્ટે શેર કર્યા ગ્લેમરસ ફોટો, જુઓ આલિયાનો સિઝલીંગ અવતાર
આલિયા ભટ્ટ
1/7

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ બોલિવૂડમાં તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. હાલમાં જ આલિયા ભટ્ટના લેટેસ્ટ ફોટો સામે આવ્યા છે. જે તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
2/7

આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે તે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન કેપ્ચર કરવામાં આવી છે.
Published at : 03 Jul 2022 07:49 PM (IST)
આગળ જુઓ




















