શોધખોળ કરો
Vidya Malvade Photo: 52 વર્ષની આ અભિનેત્રીએ બિકીનીમાં શેર કરી હોટ તસવીરો
Vidya Malvade Photo: 52 વર્ષની ઉંમરે પણ વિદ્યા માલવાડેની જબરદસ્ત ફિટનેસ જોવા મળે છે. લોકોની તેની સુંદરતાના દિવાના છે. તાજેતરમાં અભિનત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
અભિનેત્રી વિદ્યા માલવાડે
1/6

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી વિદ્યા માલવાડે 'ચક દે' અને 'રુસલાન' જેવી ફિલ્મો માટે ખૂબ જ લોકપ્રિય છે.
2/6

અભિનેત્રી હોવા ઉપરાંત, વિદ્યા માલવડે એક યોગ ટ્રેનર પણ છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકોને તેની ફિટનેસ જર્નીનો રહસ્ય બતાવે છે.
Published at : 04 Sep 2025 03:27 PM (IST)
આગળ જુઓ





















