શોધખોળ કરો
Chetna Pande PHOTO: બ્લેક ટ્રાન્સપરન્ટ આઉટફીટમાં ચેતના પાંડેએ ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર
Chetna Pande PHOTO: ખતરોં કે ખિલાડી ફેમ અભિનેત્રી ચેતના પાંડે ઘણીવાર તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે. તેની તસવીરો ચાહકોના દિલને બેચેન બનાવી દે છે.
ચેતના પાંડે
1/6

ચાહકો પણ તેમની તસવીરો પર અપાર પ્રેમ વરસાવે છે. આ સાથે અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે. લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.
2/6

ચેતના પાંડેએ ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં દરિયા કાંઠે બોલ્ડ પોઝ આપ્યા છે. ફેન્સને અભિનેત્રીનો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.
Published at : 28 May 2025 10:03 PM (IST)
આગળ જુઓ





















