શોધખોળ કરો
Chitrangda singh: ચિત્રાંગદા સિંહે બ્લેક લૂકમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
Chitrangda singh: ચિત્રાંગદા સિંહે બ્લેક લૂકમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
ચિત્રાંગદા સિંહ
1/7

બોલીવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. એક્ટ્રેસે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે.
2/7

બ્લેક લૂકમાં ચિત્રાંગદા સિંહે કાતિલ પોઝ આપ્યા છે. ચાહકો પણ તેના હોટ ફિગર પર ફિદા થયા છે. બ્લેક કટવાળા ડ્રેસમાં ચિત્રાંગદા સિંહે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 03 Jan 2025 10:12 PM (IST)
આગળ જુઓ





















