શોધખોળ કરો
Deepika Padukone Pics: એરપોર્ટ પર ડેનિમ લૂકમાં સ્પૉટ થઇ દીપિકા પાદુકોણ, તસવીરોમાં જુઓ 'ફાઇટર' એક્ટ્રેસની રિયલ બ્યૂટી
આ તસવીરોમાં દીપિકા પાદુકોણ એરપોર્ટ પર ડેનિમ લૂકમાં દેખાઇ રહી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/9

Deepika Padukone Pics: બી-ટાઉન સુપરસ્ટાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણની હાલમાં જ લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં દીપિકા પાદુકોણ એરપોર્ટ પર ડેનિમ લૂકમાં દેખાઇ રહી છે.
2/9

બૉલીવુડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણને કોઈ અલગ ઓળખની જરૂર નથી. દીપિકા તેની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે. હવે દીપિકા પાદુકોણની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
3/9

દીપિકા પાદુકોણની આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો જાણીતા ફોટોગ્રાફર માનવ મંગલાનીએ શેર કરી છે.
4/9

દીપિકા પાદુકોણ રવિવારે સાંજે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી હતી.
5/9

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે દીપિકા પાદુકોણ ડેનિમ લૂકમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
6/9

ડેનિમ જેકેટ, ટ્રાઉઝર, વ્હાઇટ ટી-શર્ટ અને સનગ્લાસમાં દીપિકા પાદુકોણનો લૂક ખુબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો છે.
7/9

દીપિકા પાદુકોણનો આ એરપોર્ટ લૂક ફેન્સના દિલ ધડકાવી રહ્યો છે.
8/9

એટલું જ નહીં, દીપિકા પાદુકોણની રિયલ બ્યૂટીની આ લેટેસ્ટ તસવીરો જોઈને તમે પણ એક્ટ્રેસની પ્રસંશા કરશો.
9/9

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'પઠાણ'ની અપાર સફળતા બાદ દીપિકા પાદુકોણ આગામી સમયમાં ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળશે.
Published at : 09 May 2023 04:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
