શોધખોળ કરો
Disha Patani Photos: વ્હાઈટ ડ્રેસમાં જોવા મળ્યો દિશા પટનીનો ગ્લેમરસ અવતાર
Disha Patani Photos: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની હંમેશા પોતાના લુકથી બધાને ઈમ્પ્રેસ કરે છે. તાજેતરમાં તેણીએ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાંથી તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
દિશા પટની
1/7

Disha Patani Photos: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની હંમેશા પોતાના લુકથી બધાને ઈમ્પ્રેસ કરે છે. તાજેતરમાં તેણીએ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાંથી તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
2/7

દિશા હંમેશા પોતાના કાતિલ લૂકથી ચાહકોના દિલ જીતી લે છે. દિશા તેની ફિટનેસ માટે જાણીતી છે, અને લોકો તેના સુંદર સ્મિતના દિવાના છે. દિશાના લેટેસ્ટ ફોટા વાયરલ થઈ રહ્યા છે.
Published at : 11 Dec 2025 01:55 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ