એક્ટ્રેસ દિશા પટની જ્યાં પણ જાય છે તે તેના ગ્લેમરસ અંદાજથી બધાને દિવાના બનાવી દે છે. તાજેતરમાં દિશા તેની આગામી ફિલ્મ એક વિલન રિટર્ન્સનું પ્રમોશન કરતી જોવા મળી હતી.
2/5
આ દરમિયાન દિશા પટનીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે. અભિનેત્રીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
3/5
દિશા પટની દરેક લૂકમાં સુંદર લાગે છે. અભિનેત્રીએ હોટ પોઝ આપ્યા હતા.
4/5
દિશા પટની ફિલ્મ એક વિલન રિટર્ન્સનું પ્રમોશન કરી રહી છે. અભિનેત્રી દિશા અર્જૂન કપૂર અને તારા સુતરીયા સાથે ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી હતી.