શોધખોળ કરો
Advertisement

Pics: દિવાળી પર જોવા મળી Huma Qureshiની ધમાકેદાર સ્ટાઇલ, ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં શેર કરી આવી તસવીરો.......
Huma Qureshi Diwali Pics: બી ટાઇન એક્ટ્રે્સ હુમા કુરેશી પોતાના કાતિલ અંદાજના કારણે લાખો ફેન્સના દિલો પર રાજ કરે છે. આ બધાની વચ્ચે દિવાળી પર પણ હુમાના દિલકશ અંદાજે મહેફિલ લૂંટી લીધી છે.

પ્રતિકાત્મક તસવીર
1/9

Huma Qureshi Diwali Pics: બી ટાઇન એક્ટ્રે્સ હુમા કુરેશી પોતાના કાતિલ અંદાજના કારણે લાખો ફેન્સના દિલો પર રાજ કરે છે. આ બધાની વચ્ચે દિવાળી પર પણ હુમાના દિલકશ અંદાજે મહેફિલ લૂંટી લીધી છે.
2/9

બૉલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશી કોઇ અલગ ઓળખની મોહતાજ નથી. દિવાળીના પ્રસંગે હુમા ફેસ્ટિવ રંગમાં રંગાઇ છે, આ દરમિયાન હુમા કુરેશીની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી રહી છે.
3/9

ખરેખરમાં, હુમા કુરેશી જે તસવીરોનો ઉલ્લેખ અહીં કરવામાં આવી રહ્યો છે, તે દિવાળીના દિવસે હુમા કુરેશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
4/9

હુમા કુરેશીની આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે ચમકીલી રેડ ઇન્ડ-વેસ્ટર્ન ડ્રેસમાં તેનો લૂક એકદમ કમાલનો લાગી રહ્યો છે. એટલું જ નહીં હાથમાં પર્સ, કાનોમાં ઝૂમકા અને ખુલ્લા વાળમાં હુમા કુરેશી પોતાની શાનદાર સ્ટાઇલથી મહેફિલ લૂંટી રહી છે.
5/9

હુમા કુરેશીના આ લેટેસ્ટ ફોટો એટલા સુંદર છે કે, જોવા પર તમને પણ નજર હટાવવી નહીં ગમે. એક્ટ્રેસનુ આ લેટેસ્ટ ફોટોશૂટ સોશ્યલ મીડિયા પર અત્યારે ખુબ છવાયેલુ રહ્યુ છે.
6/9

ઉલ્લેખનીય છે કે, અપકમિંગ ફિલ્મ ડબલ એક્સએલમાં હુમા કુરેશી મોટા પડદા પર આવી રહી છે. શિખર ધવન, હુમા કુરેશી અને સોનાક્ષી સિન્હાની આવનારી ફિલ્મ ડબલ એક્સએલથી ફિલ્મી દુનિયામાં પગ મુકશે.
7/9

ફિલ્મનો ફર્સ્ટ લૂક જોયા બાદ ફેન્સ આ ફિલ્મને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મનું નિર્દેશન સતરામ રામાણીએ કર્યું છે. સોનાક્ષી અને હુમા ઉપરાંત આ ફિલ્મમાં ઝહીર ઈકબાલ અને મહત રાઘવેન્દ્ર પણ છે. આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
8/9

(તમામ તસવીરો હુમા ઈન્સ્ટાગ્રામ)
9/9

(તમામ તસવીરો હુમા ઈન્સ્ટાગ્રામ)
Published at : 25 Oct 2022 10:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
