હવે રકુલ પ્રીત સિંહ આજે એનસીબીની સામે છે. રકુલને 24 સપ્ટેમબરે જ પુછપરછ માટે બોલાવવામાં આવી હતી. જોકે રકુલ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે તેને સમન્સ નથી મળ્યુ. (Photo Credit: Manav Manglani)
2/9
ખાસ વાત છે રકુલ પ્રીત સિંહ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીની સારી દોસ્ત છે. કેટલીય વાર બન્ને સાથે વર્કઆઉટ કરતા હતા, બન્નેની તસવીર પણ વાયરલ થઇ હતી. (Photo Credit: Manav Manglani)
3/9
રકુલ પ્રીત સિંહ મુંબઇ પહોંચી ચૂકી છે, નાર્કૉટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં તેને સમન્સ મોકલ્યુ હતુ, જેના પર રકુલે સાઇન કરી છે. (Photo Credit: Manav Manglani)
4/9
5/9
6/9
પ્રાપ્ત માહિતી પ્રમાણે રકુલ પ્રીત સિંહનુ નામ એનસીબી સામે રિયાએ જ જણાવ્યુ છે.(Photo Credit: Manav Manglani)
7/9
તે પછી એનસીબીએ કહ્યું કે, રકુલ બહાનાબાજી કરી રહી છે, અને ત્યારપછી તેને સમન્સ મોકલવામાં આવ્યુ છે. (Photo Credit: Manav Manglani)
8/9
રકુલ પ્રીત સિંહ સાથે પુછપરછનો આજે પહેલો દિવસ છે, જોકે હજુ બીજી કોઇ જાણકારી નથી. આગામી દિવસોમાં પણ એનસીબી રકુલ પ્રીત સાથે પુછપરછ કરશે કે નહીં. (Photo Credit: Manav Manglani)
9/9
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ આખતે ડ્રગ્સ કેસમાં પુછપરછ માટે એનસીબી ઓફિસ પહોંચી ચૂકી છે. આ પહેલા રકુલ પ્રીતે અનેક પ્રકારના બહાના બતાવીને પુછપરછને ટાળવાની કોશિશ કરી હતી. (Photo Credit: Manav Manglani)