શોધખોળ કરો
Elle Awards 2022માં પોતાના ખરાબ ફેશનને લઇને ટ્રોલ થઇ અભિનેત્રીઓ, ફેન્સે કહ્યુ- ઉર્ફી જાવેદ પાસેથી ટ્રેનિંગ લીધી છે કે શું?
એલી એવોર્ડ્સ 2022 માં ગઈકાલે રાત્રે ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
Elle Awards 2022
1/8

એલી એવોર્ડ્સ 2022 માં ગઈકાલે રાત્રે ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. લોકોને આમાંથી ઘણા સેલેબ્સની ફેશન પસંદ આવી છે જ્યારે કેટલાક તેમની ખરાબ ફેશનને કારણે ટ્રોલ થયા છે.
2/8

ગ્લેમર વર્લ્ડના સેલેબ્સ તેમની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. જોકે, દરેક વખતે સ્ટાર્સની સ્ટાઈલ લોકોને પસંદ આવે તે જરૂરી નથી. ગઈકાલે રાત્રે એલી એવોર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા પરંતુ ઘણા તેમની ફેશનને કારણે ટ્રોલ પણ થયા હતા.
Published at : 17 Nov 2022 02:52 PM (IST)
આગળ જુઓ




















