શોધખોળ કરો
Elli Avram Photos: નો મેકઅપ લૂકમાં પણ સુંદર લાગે છે બોલીવુડની આ હિરોઈન, જુઓ ફોટો
ફોટો - એલી અવરામ ઈંસ્ટાગ્રામ
1/7

Elli Avram Photos: જો મેકઅપ વગર બોલીવુડની કોઈ હિરોઈન ખુબ સુંદર દેખાઈ શકે છે તો તે યાદીમાં એલી અવરામનું નામ ચોક્કસ હશે. જો તમને આ વાત પર શંકા હોય તો, હાલમાં જ એલીએ શેર કરેલા ફોટો જુઓ. તમારી શંકા દૂર થઈ જશે.
2/7

ડીપ નેક યલો ડ્રેસમાં એલી અવરામે તેની ઘણી સુંદર તસવીરો તેના ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Published at : 13 Jul 2022 06:19 PM (IST)
આગળ જુઓ




















