શોધખોળ કરો

Elli Avrram PHOTO: બીચ કિનારે ગ્રીન મોનોકિનીમાં એલી અવરામનો બોલ્ડ અવતાર

Elli Avrram PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામ તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે.

એલી અવરામ

1/6

2/6
પરંતુ આ વખતે કંઈક એવું થયું કે એલી તેના કપડાના કારણે ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં, એલીએ મોનોકિની લુકમાં તસવીરો શેર કરી છે.

3/6
એલીનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

4/6
એલી અવરામ મૂળ સ્વીડિશ-ગ્રીક અભિનેત્રી છે. જો કે તેણે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

5/6
એલી વર્ષ 2013માં ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 7'માં ભાગ લીધા બાદ ચર્ચામાં આવી હતી.

6/6
આ પછી તેણે બીજા ઘણા ટીવી શોમાં ભાગ લીધો. ત્યારબાદ તેને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળી.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z  સાથે સંવાદ સેતુ માટેની  કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Embed widget