શોધખોળ કરો
Deepika Padukone Pics: દીપિકા પાદુકોણનો ટ્રેડિશનલ લૂક બન્યો ચર્ચાનો વિષય, સિમ્પલ ડ્રેસમાં દીપિકાનો ગ્લેમરસ અંદાજ...
સોર્સ - ઈંસ્ટાગ્રામ
1/6

હાલના દિવસોમાં ફિલ્મ 'પઠાણ'ની જોરદાર ચર્ચા થઈ રહી છે. જ્યારે કિંગ ખાન આ ફિલ્મથી પડદા પર પાછો ફરી રહ્યો છે, ત્યારે દર્શકો પણ દીપિકા પાદુકોણ સાથેની તેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોવા આતુર છે.
2/6

હાલમાં દીપિકાનો ટ્રેડિશનલ લૂક ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. લેટેસ્ટ તસવીરોમાં દીપિકા પિંક સલવાર સૂટમાં જોવા મળી રહી છે. આ ફોટો સાથે દીપિકાની કિલર સ્માઈલ પણ ચાહકોને દિવાના બનાવી રહી છે.
Published at : 04 Jul 2022 07:23 PM (IST)
આગળ જુઓ





















