શોધખોળ કરો
બિકીની પહેરી નેટ પર સુઈ ગઈ અવનીત કૌર, હોટ તસવીરો આવી સામે
અવનીત કૌર
1/5

તસવીર શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, 'મને કોઈ પુરુષની જરૂર નથી કારણ કે હું ટેન થઈ ગઈ છું. અભિનેત્રીનું આ કેપ્શન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
2/5

20 વર્ષની અવનીત હાલમાં માલદીવમાં વેકેશન સેલિબ્રેટ કરી રહી છે, જ્યાંથી એક્ટ્રેસે તેના બિકીની ફોટો શેર કર્યા છે.
Published at : 30 May 2022 03:33 PM (IST)
આગળ જુઓ





















