શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
21 વર્ષ પછી આટલી બદલાઇ ગઇ છે Munna Bhai MBBSની ડોક્ટર સુમન, ઓળખવી મુશ્કેલ બની
Gracy Singh Transformation : બોલિવૂડ એક્ટ્રેસ ગ્રેસી સિંહે 21 વર્ષ પહેલા સંજય દત્ત સાથે ફિલ્મ 'મુન્નાભાઈ MBBS'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ડોક્ટર સુમનનો રોલ કર્યો હતો.
![Gracy Singh Transformation : બોલિવૂડ એક્ટ્રેસ ગ્રેસી સિંહે 21 વર્ષ પહેલા સંજય દત્ત સાથે ફિલ્મ 'મુન્નાભાઈ MBBS'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ડોક્ટર સુમનનો રોલ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/5649a6c9df37e561d2d2a3266c826a3d171031429502274_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ટ્વિટર
1/8
![Gracy Singh Transformation : બોલિવૂડ એક્ટ્રેસ ગ્રેસી સિંહે 21 વર્ષ પહેલા સંજય દત્ત સાથે ફિલ્મ 'મુન્નાભાઈ MBBS'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ડોક્ટર સુમનનો રોલ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/4efdd2f969559e8b1c92e99f32ded48ed3959.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Gracy Singh Transformation : બોલિવૂડ એક્ટ્રેસ ગ્રેસી સિંહે 21 વર્ષ પહેલા સંજય દત્ત સાથે ફિલ્મ 'મુન્નાભાઈ MBBS'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ડોક્ટર સુમનનો રોલ કર્યો હતો.
2/8
![આ ફિલ્મમાં સંજય દત્ત સાથે ગ્રેસીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મ પછી અભિનેત્રી ક્યાંક ગાયબ થઈ ગઈ. આજે આ લેખમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે 21 વર્ષ પછી કેવી દેખાય છે અભિનેત્રી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/3fb5ed13afe8714a7e5d13ee506003dd24682.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મમાં સંજય દત્ત સાથે ગ્રેસીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મ પછી અભિનેત્રી ક્યાંક ગાયબ થઈ ગઈ. આજે આ લેખમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે 21 વર્ષ પછી કેવી દેખાય છે અભિનેત્રી?
3/8
![આ સિવાય અમે તમને જણાવીશું કે ગ્રેસી આ દિવસોમાં ફિલ્મી કરિયરથી 21 વર્ષ દૂર રહીને શું કરે છે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/f99687dd719c4e8bc6a39e946c3d9ef73f0ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય અમે તમને જણાવીશું કે ગ્રેસી આ દિવસોમાં ફિલ્મી કરિયરથી 21 વર્ષ દૂર રહીને શું કરે છે?
4/8
![ગ્રેસી સિંહ 21 વર્ષ પછી એકદમ અલગ દેખાવા લાગી છે. આ તસવીરમાં તેને ઓળખવી થોડી મુશ્કેલ હોઈ શકે છે. ઉંમરની સાથે અભિનેત્રીના દેખાવમાં ઘણો ફેરફાર થયો હતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/2de40e0d504f583cda7465979f958a981482c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગ્રેસી સિંહ 21 વર્ષ પછી એકદમ અલગ દેખાવા લાગી છે. આ તસવીરમાં તેને ઓળખવી થોડી મુશ્કેલ હોઈ શકે છે. ઉંમરની સાથે અભિનેત્રીના દેખાવમાં ઘણો ફેરફાર થયો હતો
5/8
![જોકે, ગ્રેસી આજે પણ એટલી જ સુંદર લાગે છે જેટલી તે પહેલા હતી.ગ્રેસી સિંહે પોતાની અભિનય કારકિર્દીમાં કેટલીક પસંદગીની ફિલ્મો આપી છે. પરંતુ અભિનેત્રીની ત્રણ ફિલ્મો સુપરહિટ રહી છે. મુન્નાભાઈ એમબીબીએસ, લગાન અને ગંગાજલ આ યાદીમાં સામેલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/135007e7085979a7d5b41ce54c0e54d76d3c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, ગ્રેસી આજે પણ એટલી જ સુંદર લાગે છે જેટલી તે પહેલા હતી.ગ્રેસી સિંહે પોતાની અભિનય કારકિર્દીમાં કેટલીક પસંદગીની ફિલ્મો આપી છે. પરંતુ અભિનેત્રીની ત્રણ ફિલ્મો સુપરહિટ રહી છે. મુન્નાભાઈ એમબીબીએસ, લગાન અને ગંગાજલ આ યાદીમાં સામેલ છે.
6/8
![ગ્રેસી સિંહ છેલ્લે ટીવી સીરિયલ 'સંતોષી મા - સુને વ્રત કથાએં'માં જોવા મળી હતી. આ શો 'સંતોષી મા'ની સિક્વલ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/fac4ef5554f69012fe38d2f1d4e245a6938c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગ્રેસી સિંહ છેલ્લે ટીવી સીરિયલ 'સંતોષી મા - સુને વ્રત કથાએં'માં જોવા મળી હતી. આ શો 'સંતોષી મા'ની સિક્વલ હતી.
7/8
![ગ્રેસી સિંહ બ્રહ્મા કુમારી વર્લ્ડ સ્પિરિચુઅલિટી યુનિવર્સિટીના સભ્ય છે. અભિનેત્રી હવે આ માટે પોતાનો બધો સમય આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4755b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગ્રેસી સિંહ બ્રહ્મા કુમારી વર્લ્ડ સ્પિરિચુઅલિટી યુનિવર્સિટીના સભ્ય છે. અભિનેત્રી હવે આ માટે પોતાનો બધો સમય આપી રહી છે.
8/8
![મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આ સંસ્થાની સભ્ય હોવાથી ગ્રેસીએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને ભવિષ્યમાં પણ તેની કોઈ યોજના નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/86c3cbc8cde622a8c725d89a88bdcb96dc336.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આ સંસ્થાની સભ્ય હોવાથી ગ્રેસીએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને ભવિષ્યમાં પણ તેની કોઈ યોજના નથી.
Published at : 13 Mar 2024 12:50 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Munna Bhai MBBS Film Munna Bhai Mbbs Actress Gracy Singh Look Transformationવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
સમાચાર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)